Canon Eos R7, Eos R10 Camera Launch In India, Know Price And Features

Canon Eos R7 Eos R10 કેમેરા ભારતમાં લૉન્ચ જાણો કિંમત અને ફીચર્સ By Kishan Prajapati 20230417 1244 Ist Gujaratijagrancom

મિરરલેસ કેમેરા Canonએ ભારતમાં બે નવા મિરરલેસ કેમેરા Eos R7 અને Eos R10 લોન્ચ કર્યા છે

Apsc ઈમેજ સેન્સર કંપનીનું કહેવું છે કે Eos R મિરરલેસ સિસ્ટમમાં એવો પહેલો કેમેરા છે જે Apsc ઈમેજ સેન્સરથી સજ્જ છે

Canon Eos R7ની કિંમત Canon Eos R7ની માત્ર બોડીની કિંમત 127995 રૂપિયા અને જો તેને Rfs18150Mm F3563 Is Stm લેન્સ સાથે તો ખરીદો તો તેની કિંમત 164995 રૂપિયા છે

Canon Eos R10ની કિંમત Canon Eos R10 બોડીની કિંમત 80995 રૂપિયા છે અને Rfs1845Mm F4563 Is Stm લેન્સ સાથે તેની કિંમત 90995 રૂપિયા છે

Eos R7 Canon Eos R7 325Mp સેન્સરથી સજ્જ છે અને તેમાં ઇન બોડી ઇમેજ સ્ટેબિલાઇઝેશન વેધરસીલિંગ તેમજ ડ્યુઅલ Sd કાર્ડ સ્લોટ આપવામાં આવ્યા છે

Eos R10 Canon Eos R10માં નાનું ફોર્મફેક્ટર છે અને તે 242મેગાપિક્સલ સેન્સર તેમજ બિલ્ટઇન ફ્લેશ આપવામાં આવી છે

ફીચર્સ બંને કેમેરામાં Digic X ઇમેજ પ્રોસેસિંગ એન્જિન અને રિસ્પોન્સિવ અને વિશ્વસનીય ઓટોફોકસિંગ માટે નવી ઓટોફોકસિંગ Af ટેકનોલોજી છે